નમસ્તે મિત્રો,
Financeclasses પર આપનું સ્વાગત છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ભાષામાં શેરબજાર, ફાયનાન્સ અને રોકાણને લગતી સચોટ માહિતી પહોંચાડવાનો છે.
ગુજરાતના દરેક સામાન્ય માણસ સુધી શેરબજારનું જ્ઞાન સરળ ભાષામાં પહોંચે અને તેઓ આર્થિક રીતે સાક્ષર બને તે જ અમારો પ્રયાસ છે.
અમે આ બ્લોગ પર નીચે મુજબની માહિતી પૂરી પાડીએ છીએ:
શેરબજારના બેઝિક ફંડામેન્ટલ્સ (Stock Market Basics)
આઈપીઓ અપડેટ્સ (IPO News)
મ્યુચ્યુઅલ ફંડ અને SIP (Investing)
ટ્રેડિંગ સ્ટ્રેટેજી અને એનાલિસિસ
જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય, તો અમારી સાથે જોડાયેલા રહો.
આભાર.